જૂના શિક્ષક ભરતી માટેના ઉમેદવારોએ જિલ્લાના વેરિફિકેશન સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે અસલ સેવાપોથી સાથે લઈ જવાની રહેશે.
જૂના શિક્ષક ભરતી અન્વયે અરજી કરવાની મુદ્દત તા.૨૯/૦૯/૨૦૨૪ સુધી લંબાવવામાં આવે છે અને ઉમેદવારો જિલ્લાના રિસિવિંગ સેન્ટર પર તા.૩૦/૦૯/૨૦૨૪ થી તા.૦૭/૧૦/૨૦૨૪ સુધીમાં ( રવિવાર અને જાહેર રજા સિવાય કચેરી સમય દરમિયાન) વેરિફિકેશન અર્થે અરજી જમા કરાવી શકશે.
Secondary(માધ્યમિક)
Higher Secondary(ઉચ્ચતર માધ્યમિક)
ફોર્મ ભરવા માટેની માર્ગદર્શિકા
Helpline Information
Administrative Support: +91 9327633531 |
Software Technical Support: +91 9099971769 |
Email: cosrecruitment2024@gmail.com |