રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષક ભરતી - ૨૦૨૪ અન્વયે Provisional Merit List(PML) તા. ૦૨/૦૧/૨૦૨૫ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. ઉમેદવારો તા.૦૩/૦૧/૨૦૨૫ અને તા.૦૪/૦૧/૨૦૨૫ના રોજ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે વાંધા અરજી રજૂ કરી શકશે. તેમજ જૂના શિક્ષકની વિભાગવાર, જિલ્લાવાર અને શાળાવાર ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવેલ છે.
Secondary(માધ્યમિક)
Higher Secondary(ઉચ્ચતર માધ્યમિક)
અગત્યની સૂચનાઓ
Helpline Information
Administrative Support: +91 9327633531 |
Software Technical Support: +91 9099971769 |
Email: cosrecruitment2024@gmail.com |